# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcnnCZpiXoa
- **Gondola URL:** https://gondola.cc/posts/69889606-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8c3857cf86.jpg
- **Posted:** 2026-08-29T09:25:15.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નેપાળમાં ભયાનક પૂરમાં ૪૦૦થી વધુના મોત: ભોપાલના એક જ પરિવારના ૨૯ યાત્રાળુઓ ગુમ થતાં ચિંતા!
ગોસાઈકુંડ ગયેલા ભોપાલના પરિવારનો ૨૬ ઓગસ્ટથી કોઈ સંપર્ક થયો નથી; છેલ્લી વાતચીતમાં જીવ બચાવવા પહાડ તરફ જવાની માહિતી આપી હતી. હાલ ભારતીય દૂતાવાસ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે.

#NepalFloods #NepalLandslide #Bhopal #IndianTourists #RescueOperation #NaturalDisaster #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 5
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

naturaldisaster, nepallandslide, rescueoperation, bhopal, samachardiary, indiantourists, nepalfloods, breakingnews

---
Copyright (c) Gondola