# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DciY9zQAm75
- **Gondola URL:** https://gondola.cc/posts/69889644-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7a23cb52d4.jpg
- **Posted:** 2026-08-27T08:46:44.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રાજકોટના ઉપલેટાના પડવલા ગામે મજાક-મસ્તીમાં થયેલી વાતચીતનો લોહિયાળ અંત આવ્યો. 35 વર્ષીય અદ્રેમાન નોયડા પોતાના 24 વર્ષીય કૌટુંબિક ભત્રીજા સોહીલ નોયડા સાથે બેઠા હતા. મજાકની એક વાત ન ગમતા સોહીલ ઉશ્કેરાયો અને છરી વડે કાકાની છાતીના ભાગે ઘા ઝીંકી દીધો. સારવાર દરમિયાન અદ્રેમાનનું મોત થયું હતું. બનાવ બાદ ફરાર થયેલા આરોપીને ભાયાવદર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો અને હત્યામાં વપરાયેલી છરી પણ કબજે કરી. આખરે મજાક-મસ્તીની વાતચીત હત્યા સુધી કેવી રીતે પહોંચી? જાણો સમગ્ર ઘટનાની વિગત.

#Rajkot #Upleta #Padwala #RajkotCrime #CrimeNews #CrimeDiary #GujaratCrime #GujaratNews #MurderCase #MurderNews #UncleNephew #KnifeAttack #BhiyavadarPolice #BreakingNews #GujaratiNews #NewsDiary #CrimeNewsGujarat

## Stats

- **Views:** 0
- **Likes:** 717
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

unclenephew, crimenews, gujaratcrime, crimediary, knifeattack, upleta, rajkot, rajkotcrime, crimenewsgujarat, breakingnews, gujaratnews, gujaratinews, newsdiary, padwala, murdernews, murdercase, bhiyavadarpolice

---
Copyright (c) Gondola