# @amazing_dholera on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DctRsmUueJz
- **Gondola URL:** https://gondola.cc/posts/69989076-amazing-dholera-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/99216bc767.jpg
- **Posted:** 2026-08-31T14:15:54.000+00:00
- **Account Owner:** Dholera page 📍 (@amazing_dholera) — https://gondola.cc/amazing_dholera

## Caption

#reels#reelsinstagram #plene#vairal #vairal

અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ
સાઉદી અરેબિયાથી નવી દિલ્લી જતી ફ્લાઇટને ધમકી
એર ઇન્ડિયાની ફલાઇટના દ્રશ્યો આવ્યા સામે
પ્લેનને બાજુ તરફ ઉભુ રાખીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
બસ મારફતે મુસાફરોને ટર્મિનલ ખાતે ખસેડવામાં આવ્યા
ફાયર વિભાગના અધિકારીએ તપાસ હાથ ધરી
હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

## Stats

- **Views:** 0
- **Likes:** 85
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

reelsinstagram, plene, reels, vairal

---
Copyright (c) Gondola