# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdES7ECDHr9
- **Gondola URL:** https://gondola.cc/posts/70137227-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1836e81fa2.jpg
- **Posted:** 2026-09-09T12:47:54.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ઓટિઝમ કોઈ અંત નથી... એક અલગ સફરની શરૂઆત છે. દરેક બાળક દુનિયાને પોતાની અલગ રીતે સમજે છે, અનુભવે છે અને વ્યક્ત કરે છે. વહેલી ઓળખ, યોગ્ય થેરાપી, શિક્ષણ અને સૌથી વધુ પરિવારનો સાથ—બાળકના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.આ ખાસ કાર્યક્રમમાં પ્રારંભ ફાઉન્ડેશનના ડિરેક્ટર સાગર નાયક સાથે ઓટિઝમના સંકેતો, શિક્ષણ, થેરાપી, આત્મનિર્ભરતા અને સમાજની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાતચીત.દયા નહીં, સ્વીકાર જોઈએ... બદલાવ નહીં, સમજણ જોઈએ.....
Link- https://youtu.be/HAWSeJ2_8rU?si=r1ebgAYBEaPEXca8

#AutismAwareness #AutismAcceptance #AutismGujarat #SpecialEducation #SamacharDiary

## Stats

- **Views:** 1,225
- **Likes:** 23
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

autismawareness, autismgujarat, specialeducation, autismacceptance, samachardiary

---
Copyright (c) Gondola