# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdEAXUVlM5n
- **Gondola URL:** https://gondola.cc/posts/70137236-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/bcb2577657.jpg
- **Posted:** 2026-09-09T10:06:14.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમરેલીમાં 634 કરોડના ડિજિટલ સાયબર ફ્રોડનો પર્દાફાશ | SD Pay અને Apna Payના નામે છેતરપિંડી | 6 આરોપી ઝડપાયા
અમરેલી સાયબર પોલીસે SD Pay અને Apna Pay મારફતે રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં 7 કંપનીઓના 15 જેટલા બેંક ખાતાઓમાં 634 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. આરોપીઓ દૈનિક 30% સુધીના વળતરની લાલચ આપી લોકોને રોકાણ કરાવતા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#Amreli #AmreliCyberCrime #CyberFraud #CyberCrime #DigitalFraud #SDPay #ApnaPay #CyberScam #634CroreFraud #GujaratCyberCrime #AmreliPolice #GujaratPolice #OnlineFraud #InvestmentFraud #ScamAlert #GujaratiNews #GujaratNews #BreakingNews #CrimeNews #SamacharDiary

## Stats

- **Views:** 1,586
- **Likes:** 20
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratcybercrime, cybercrime, samachardiary, onlinefraud, 634crorefraud, scamalert, investmentfraud, cyberscam, crimenews, amrelicybercrime, cyberfraud, amrelipolice, gujaratpolice, amreli, digitalfraud, apnapay, breakingnews, gujaratnews, sdpay, gujaratinews

---
Copyright (c) Gondola