# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdByZOzjYl3
- **Gondola URL:** https://gondola.cc/posts/70137260-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3b3979bb6e.jpg
- **Posted:** 2026-09-08T13:25:24.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દાહોદના લીમડીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ગોધરા રોડ પર ભારત પેટ્રોલ પંપ નજીકના તળાવમાંથી લાવારિસ હાલતમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બાળકીનો મૃતદેહ મળ્યા બાદ લીમડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આસપાસના CCTV ફૂટેજ તેમજ તાજેતરની ડિલિવરી અંગેની વિગતો તપાસવાનું શરૂ કર્યું છે. આ માસૂમ બાળકીને તળાવમાં કોણ અને કયા સંજોગોમાં ફેંકી ગયું તે જાણવા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. 

#Dahod #Limdi #DahodNews #GujaratNews #CrimeNews #CrimeDiary #NewbornBaby #GujaratCrime #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 3,267
- **Likes:** 69
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, dahod, gujaratcrime, crimediary, dahodnews, limdi, newbornbaby, samachardiary, breakingnews, gujaratnews

---
Copyright (c) Gondola