# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Dc_L-RkFRrs
- **Gondola URL:** https://gondola.cc/posts/70137267-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c44d022de6.jpg
- **Posted:** 2026-09-07T13:11:25.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

શ્રદ્ધા વાલ્કર પાર્ટ-2? ગુવાહાટીમાં પત્નીની હત્યાથી ચકચાર
2022ના શ્રદ્ધા વાલ્કર હત્યાકાંડની યાદ તાજી કરાવતી ગુવાહાટીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બંધ ફ્લેટમાંથી મહિલાનો મૃતદેહ મળ્યા બાદ પતિએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. હત્યા પાછળનું કારણ શું છે અને સમગ્ર ઘટનાનું રહસ્ય શું છે? જાણો આ Crime Diaryમાં.

#ShraddhaWalkar #ShraddhaWalkarCase #ShraddhaWalkarPart2 #GuwahatiMurder #GuwahatiCrime #AssamCrime #MurderCase #CrimeDiary

## Stats

- **Views:** 1,225
- **Likes:** 10
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

shraddhawalkarcase, shraddhawalkar, assamcrime, crimediary, shraddhawalkarpart2, murdercase, guwahatimurder, guwahaticrime

---
Copyright (c) Gondola