# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Dc3YDKJjSDJ
- **Gondola URL:** https://gondola.cc/posts/70137314-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/5898361626.jpg
- **Posted:** 2026-09-04T12:22:44.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર! 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી ૧૫ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ તરફથી સક્રિય થઈ રહેલી મજબૂત સિસ્ટમને કારણે મધ્ય ગુજરાત
, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં અથવા ભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે.

#AmbalalPatel #GujaratRain #GujaratiNews #Monsoon2026 #WeatherUpdate #GujaratWeather #SaurashtraRain #SouthGujaratRain #BreakingNews #GujaratiReels #RainForecast

## Stats

- **Views:** 4,033
- **Likes:** 82
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

saurashtrarain, gujaratweather, gujaratireels, breakingnews, southgujaratrain, rainforecast, gujaratrain, gujaratinews, monsoon2026, ambalalpatel, weatherupdate

---
Copyright (c) Gondola