# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdWCdk-iPYP
- **Gondola URL:** https://gondola.cc/posts/70446648-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7226a2a15a.jpg
- **Posted:** 2026-09-16T10:10:29.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગણેશોત્સવ દરમિયાન ગણપતિ પૂજામાં પહોંચેલી દિશા પટણીનો પેસ્ટલ સાડી સાથેનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. દિશાના ડીપ-કટ બ્લાઉઝને લઈને કેટલાક યુઝર્સે સવાલો ઉઠાવ્યા અને ધાર્મિક પ્રસંગે ડ્રેસિંગને લઈને પ્રતિક્રિયાઓ આપી. આ દરમિયાન કેટલાક યુઝર્સે કૃતિ સેનનના અગાઉના પૂજા લુક સાથે પણ આ મામલાને જોડ્યો. દિશા પટણીના ગણપતિ પૂજાના લુકને લઈને સોશિયલ મીડિયા પર હાલ અલગ-અલગ ચર્ચા જોવા મળી રહી છે.

#DishaPatani #GaneshChaturthi #GanpatiPuja #BollywoodNews ##BollywoodViral

## Stats

- **Views:** 6,395
- **Likes:** 102
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

ganeshchaturthi, dishapatani, ganpatipuja, bollywoodnews, bollywoodviral

---
Copyright (c) Gondola