# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdTto4UiFmF
- **Gondola URL:** https://gondola.cc/posts/70446680-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/868ad25f92.jpg
- **Posted:** 2026-09-15T12:30:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમરેલીના SP સંજય ખરાતે 112 ઇમરજન્સી સેવાની કામગીરી જાતે ચકાસવા માટે ખુદ 112 પર સરપ્રાઇઝ કોલ કર્યો. કોલ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમમાં રિસીવ થયા બાદ નજીકની 112 જનરક્ષક ટીમને જાણ કરવામાં આવી અને માત્ર દોઢેક મિનિટમાં પોલીસ ટીમ એસપી કચેરી પહોંચી ગઈ. ત્યારબાદ એસપીએ 112ની કોલ રિસ્પોન્સ સિસ્ટમ, ઘટનાસ્થળે પહોંચવાનો સમય અને રોજિંદી કામગીરી અંગે માહિતી મેળવી. પોલીસની ઇમરજન્સી સેવા કેટલી ઝડપથી પ્રજાને મદદ પહોંચાડે છે તે જાણવા માટે કરવામાં આવેલી આ ચકાસણી ચર્ચામાં છે.

#AmreliNews #SPSanjayKharat #112Emergency #GujaratPolice #AmreliSP

## Stats

- **Views:** 1,363
- **Likes:** 48
- **Shares:** 0
- **Comments:** 0

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

amrelisp, amrelinews, 112emergency, gujaratpolice, spsanjaykharat

---
Copyright (c) Gondola