# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdOgC2bE9Bm
- **Gondola URL:** https://gondola.cc/posts/70446720-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ce9906632b.jpg
- **Posted:** 2026-09-13T11:55:02.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અભિનેતા પરેશ રાવલના નિવેદને ચર્ચાને નવો વળાંક આપ્યો છે. ગુજરાતના કેવડિયામાં એવોર્ડ સમારોહ યોજવાના નિર્ણયને લઈને ઉઠેલા સવાલો વચ્ચે પરેશ રાવલે ગુજરાતમાં સમારોહ યોજવા સામે વાંધો કેમ હોવો જોઈએ તેવો સવાલ કર્યો.

#NationalFilmAwards #PareshRawal #72ndNationalFilmAwards #Gujarat #Keavadiya

## Stats

- **Views:** 3,440
- **Likes:** 136
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

72ndnationalfilmawards, gujarat, keavadiya, nationalfilmawards, pareshrawal

---
Copyright (c) Gondola