# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdG3GzviZTO
- **Gondola URL:** https://gondola.cc/posts/70446759-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/41f7c292e2.jpg
- **Posted:** 2026-09-10T12:42:43.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગોંડલ લોકમેળામાં ફોટોફ્રેમના ભાવતાલની બોલાચાલી બની લોહિયાળ જંગ! ક્ષણિક ગુસ્સામાં થયેલા છરીના હુમલામાં રમાશંકર ઉર્ફે દીપક બરમનનું મોત થયું, જ્યારે તેના પિતરાઈ ભાઈ વિશાલને ગંભીર ઈજા પહોંચી. CCTVના આધારે પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ પાંચ શખ્સોને હસ્તગત કર્યા. માત્ર બે વર્ષ પહેલાં લગ્ન થયેલા રમાશંકરના પરિવારમાં 9 મહિનાનું બાળક પણ છે. એક ક્ષણનો ગુસ્સો એક હસતો-રમતો પરિવાર આખી જિંદગી માટે ઉજાડી ગયો.

#Gondal #GondalLokMela #RajkotCrime #CrimeNews #GujaratNews

## Stats

- **Views:** 1,476
- **Likes:** 14
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, gondal, crimenews, rajkotcrime, gondallokmela

---
Copyright (c) Gondola