# @amazing_dholera on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdVukPZu0ik
- **Gondola URL:** https://gondola.cc/posts/70563364-amazing-dholera-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/867195f484.jpg
- **Posted:** 2026-09-16T07:16:40.000+00:00
- **Account Owner:** Dholera page 📍 (@amazing_dholera) — https://gondola.cc/amazing_dholera

## Caption

વન વિભાગની ટીમે નવા ફૂટપ્રિન્ટ સેમ્પલ લીધા
દીપડાને પકડવા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરાઈ
20 દિવસ અગાઉ બે જગ્યાએ ખેતરમાં મળી આવ્યા હતા દીપડાના પંજા
વન વિભાગ સંતોષકારક કામગીરી ન કરતું હોવાનો ગ્રામજનોનો મત
ફરી દીપડાના પંજા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે#reels #trend #reelsinstagram #vairal #gujrati

## Stats

- **Views:** 0
- **Likes:** 28
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

reelsinstagram, trend, reels, gujrati, vairal

---
Copyright (c) Gondola