# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdoBp9yDbKn
- **Gondola URL:** https://gondola.cc/posts/70723496-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ed663238a6.jpg
- **Posted:** 2026-09-23T09:49:42.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 **જુનાગઢમાં ACBની સફળ ટ્રેપ**

રૂ.3.50 લાખની લાંચ સ્વીકારતા કરશનભાઈ ઘેલાભાઈ સોલંકી ઝડપાયા. ACBના જણાવ્યા મુજબ, ગૌચરમાં દબાણ અંગેની TDO કચેરીની અરજી પરત ખેંચવા અને કાર્યવાહી ન થાય તે માટે કુલ રૂ.5.25 લાખની લાંચ માંગવામાં આવી હતી.

અગાઉ રૂ.25 હજાર અને રૂ.1.50 લાખ લીધા હોવાનો આરોપ છે. બાકી રૂ.3.50 લાખ સ્વીકારતી વખતે ACB જુનાગઢની ટીમે લીમડા ચોક, દિવાન ચોક નજીક જાહેર રોડ પરથી આરોપીને ઝડપી પાડ્યો અને સમગ્ર રકમ રિકવર કરી.

#Junagadh #ACB #BribeCase #GujaratNews #BreakingNews

## Stats

- **Views:** 2,079
- **Likes:** 42
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

acb, bribecase, junagadh, breakingnews, gujaratnews

---
Copyright (c) Gondola