# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdoBdS_Ab-P
- **Gondola URL:** https://gondola.cc/posts/70723497-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/fe38e8c56b.jpg
- **Posted:** 2026-09-23T09:48:42.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 અમદાવાદ: SD Pay/Apna Pay કથિત સાયબર ફ્રોડ કેસમાં નવા આક્ષેપો

1,500 કરોડથી વધુના કથિત સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ વધુ દાવા સામે આવ્યા છે. એજન્ટ મયુર વ્યાસને ડરાવવા-ધમકાવવાનો તેમજ તેમના નિવેદનમાંથી નામ પાછું ખેંચાવવા માટે પોલીસ ફરિયાદો કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ અને સંબંધિત પક્ષોનું વલણ મહત્વનું રહેશે.

#Ahmedabad #CyberFraud #SDPay #ApnaPay #samachardiary24x7

## Stats

- **Views:** 1,680
- **Likes:** 21
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

sdpay, samachardiary24x7, cyberfraud, ahmedabad, apnapay

---
Copyright (c) Gondola