# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdoBEesEyzG
- **Gondola URL:** https://gondola.cc/posts/70723498-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/10f3e612a3.jpg
- **Posted:** 2026-09-23T09:44:31.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

જીરા ગામ નજીક વળાંકમાં અર્ટિગા કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઈજા થતાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં ધારી પોલીસ સ્થળ પર પહોંચી હતી.

#અમરેલી #ધારી #અકસમાત #samachardiary24x7  #GujaratNewsOnline

## Stats

- **Views:** 1,590
- **Likes:** 16
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ધારી, અમરેલી, gujaratnewsonline, અકસમાત, samachardiary24x7

---
Copyright (c) Gondola