# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Ddjpa9Jx4VT
- **Gondola URL:** https://gondola.cc/posts/70723512-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3fd3c60cae.jpg
- **Posted:** 2026-09-21T17:01:26.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🔴 સાબરકાંઠા અકસ્માત મામલે નવો ખુલાસો?

હિંમતનગર–ઇડર સ્ટેટ હાઇવે પર ડોલગઢ નજીક પદયાત્રીઓને અડફેટે લેનારી સ્કોર્પિયોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ગાડીની અંદર દારૂ પીધેલા ગ્લાસ અને બોટલો મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે.

🚨 શું સ્કોર્પિયો ચાલક દારૂના નશામાં હતો? સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

📲 વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો Samachar Diary સાથે.

#Sabarkantha #Himmatnagar #BreakingNews #GujaratNews #Accident SamacharDiary ViralVideo

## Stats

- **Views:** 0
- **Likes:** 186
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, himmatnagar, sabarkantha, accident, breakingnews

---
Copyright (c) Gondola