# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdjmPvYxJkR
- **Gondola URL:** https://gondola.cc/posts/70723513-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2621202c35.jpg
- **Posted:** 2026-09-21T16:33:57.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🔴 સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત!

હિંમતનગર–ઇડર સ્ટેટ હાઇવે પર ડોલગઢ નજીક સ્કોર્પિયો ચાલકે 8 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા! ગંભીર ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત બાદ સ્કોર્પિયો ગાડીને આગ ચાંપાઈ.

🚨 પદયાત્રીઓ માટેનો માર્ગ બંધ હોવા છતાં સ્કોર્પિયો ત્યાં કેવી રીતે ઘૂસ્યો? ઉઠ્યા સવાલો!

#Sabarkantha #Himmatnagar #BreakingNews #GujaratNews #Accident SamacharDiary

## Stats

- **Views:** 13,939
- **Likes:** 373
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, himmatnagar, sabarkantha, accident, breakingnews

---
Copyright (c) Gondola