# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Ddgk-_jElhI
- **Gondola URL:** https://gondola.cc/posts/70723522-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/fd73ec9d53.jpg
- **Posted:** 2026-09-20T12:24:31.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પાટણના સાંતલપુરમાં બોગસ તબીબનો પર્દાફાશ થયો છે. સાંતલપુરના ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર એક શખ્સ ગેરકાયદે દવાખાનું ચલાવી રહ્યો હતો અને દર્દીઓની સારવાર કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી માત્ર ધોરણ 12 પાસ છે અને કોઈ મેડિકલ અભ્યાસ કર્યા વગર એલોપેથીક દવાઓ આપી દર્દીઓની સારવાર કરતો હતો. માહિતી મળતાં એસઓજી પોલીસે દરોડો પાડી બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#Patan #Santalpur #GujaratNews #FakeDoctor #CrimeNews

## Stats

- **Views:** 0
- **Likes:** 65
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

santalpur, patan, gujaratnews, crimenews, fakedoctor

---
Copyright (c) Gondola