# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Ddgi5owiCCd
- **Gondola URL:** https://gondola.cc/posts/70723523-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/673faa0721.jpg
- **Posted:** 2026-09-20T12:06:28.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

આણંદમાં નકલી IAS અધિકારી બનીને સરકારી નોકરી અપાવવાના નામે 7.70 લાખ રૂપિયાની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી રોનક ક્રિશ્ચિયને પોતાને IAS અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખાવી ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે બનાવટી આઈકાર્ડ બતાવ્યું હતું. નાયબ મામલતદાર જેવી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ બહાના હેઠળ લાખો રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદ બાદ આણંદ ટાઉન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બનાવટી આઈકાર્ડ અને ખોટા દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે.

#Anand #GujaratNews #CrimeNews #FakeIAS #CrimeDiary

## Stats

- **Views:** 2,362
- **Likes:** 30
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, fakeias, crimenews, crimediary, anand

---
Copyright (c) Gondola