# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdgRY-Ugq4Y
- **Gondola URL:** https://gondola.cc/posts/70723524-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b098849cd5.jpg
- **Posted:** 2026-09-20T09:33:28.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સલમાન ખાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બિગ બોસ 20ના વીકએન્ડ કા વાર દરમિયાન સલમાન ખાન સોશિયલ મીડિયા ટ્રોલર્સ અને પેપરાજી પર નારાજ જોવા મળ્યા હતા. સેલિબ્રિટીઝના લુક, બોડી, પરિવાર અને અંગત જીવન પર થતી કમેન્ટ્સ અંગે સલમાને ખુલ્લેઆમ વાત કરી હતી. સાથે જ પેપરાજી દ્વારા સેલિબ્રિટીઝના પ્રાઇવેટ મોમેન્ટ્સને લઈને લેવામાં આવતા ફોટા અને વીડિયોને લઈને પણ સલમાને પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન સલમાને પોતાની ઉંમર અને લુકને લઈને થતી ટ્રોલિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. સલમાન ખાનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

#SalmanKhan #BiggBoss20 #SalmanKhanViralVideo #BiggBoss20News #BollywoodNews

## Stats

- **Views:** 7,954
- **Likes:** 174
- **Shares:** 0
- **Comments:** 0

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

salmankhan, salmankhanviralvideo, biggboss20, biggboss20news, bollywoodnews

---
Copyright (c) Gondola