# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdZIc-ERclO
- **Gondola URL:** https://gondola.cc/posts/70723557-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/fe128f0f58.jpg
- **Posted:** 2026-09-17T15:02:36.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🌧️ અમદાવાદ જિલ્લાના વિરમગામ-દેત્રોજ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ⛈️

વિરમગામ, દેત્રોજ, રામપુરા, સોકલી, જખવાડા અને ભોજવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. 🌩️🌧️

સાંજના સમયે મેઘરાજાએ મન મૂકીને વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ અને વરસાદી માહોલ જામ્યો. 🌿☔

#Virampam #Detroj #Ahmedabad #AhmedabadDistrict #GujaratRain

## Stats

- **Views:** 10,465
- **Likes:** 277
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

gujaratrain, detroj, virampam, ahmedabad, ahmedabaddistrict

---
Copyright (c) Gondola