# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdY-QBsj3Uf
- **Gondola URL:** https://gondola.cc/posts/70723558-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d9e82efe9e.jpg
- **Posted:** 2026-09-17T13:31:29.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતના અઠવાલાઇન્સમાં 84 વર્ષીય વૃદ્ધા એમીબેન મોતીવાલાની હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો છે. ભાડાનું ઘર શોધવાના બહાને વૃદ્ધાના ઘરે આવેલી મહિલાએ તેમની એકલતાની જાણકારી મેળવી અને હત્યાના દિવસે પોતાના 15 વર્ષના દીકરા સાથે ફરી ઘરમાં પહોંચી હતી. કબાટ ખોલતા વૃદ્ધાએ જોઈ લેતા માથામાં ઈસ્ત્રી મારી અને બાદમાં ઈસ્ત્રીના વાયરથી ગળું દબાવી હત્યા કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. 300થી વધુ CCTV ફૂટેજ અને રિક્ષાના નંબરની તપાસ બાદ પોલીસે આરોપી મહિલા સુધી પહોંચી ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ, અઠવાલાઇન્સ મર્ડર કેસ અને સમગ્ર પોલીસ તપાસની વિગત માટે જુઓ સમાચાર ડાયરીનો ખાસ અહેવાલ.

#SuratCrime #Athwalines #MurderCase #GujaratCrime #CrimeDiary

## Stats

- **Views:** 2,461
- **Likes:** 102
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

athwalines, suratcrime, gujaratcrime, crimediary, murdercase

---
Copyright (c) Gondola