# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdYZ53TjP1-
- **Gondola URL:** https://gondola.cc/posts/70723572-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0f8cb1de9a.jpg
- **Posted:** 2026-09-17T08:13:45.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCનું પુનર્ગઠન કર્યું છે. 18 સભ્યોના નવા બોર્ડમાં અભિષેક જૈન, મનોજ જોશી, પ્રીતિ ઝિન્ટા, સુનીલ શેટ્ટી, પંકજ ત્રિપાઠી, રૂપાલી ગાંગુલી, પલ્લવી જોશી, પ્રોસેનજીત ચેટર્જી, રિકી કેજ અને પ્રિયદર્શન સહિતના જાણીતા ચહેરાઓને સ્થાન મળ્યું છે. તો સેન્સર બોર્ડમાં કયા મોટા ચહેરાઓને મળી જવાબદારી?

#CBFC2026 #IndianCinema #GujaratiCinema #FilmIndustryNews #CinemaNews

## Stats

- **Views:** 3,728
- **Likes:** 54
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaraticinema, filmindustrynews, cbfc2026, cinemanews, indiancinema

---
Copyright (c) Gondola