# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DdYPDgLjX_e
- **Gondola URL:** https://gondola.cc/posts/70723575-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d48ad75292.jpg
- **Posted:** 2026-09-17T06:38:52.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વડનગરથી શરૂ થયેલી સફરથી લઈને દેશના વડાપ્રધાન પદ સુધી... આજે 17 સપ્ટેમ્બર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાચાર ડાયરી 24x7 તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

#NarendraModi #PMModi #ModiBirthday #HappyBirthdayPMModi #Gujarat

## Stats

- **Views:** 3,794
- **Likes:** 84
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

narendramodi, gujarat, pmmodi, happybirthdaypmmodi, modibirthday

---
Copyright (c) Gondola