# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Dd31sWOAo4t
- **Gondola URL:** https://gondola.cc/posts/70998028-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9b8410e72a.jpg
- **Posted:** 2026-09-29T13:13:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

9 વર્ષ બાદ ગુજરાતના રાજકારણમાં ફરી નવી હલચલ! પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી હોવાની માહિતી વચ્ચે હવે સૌની નજર 2 ઓક્ટોબરના ગાંધીનગરના પ્રજાકીય સંમેલન પર છે. શું બાપુ તરફથી કોઈ મોટો રાજકીય સંકેત મળશે?

#GujaratPolitics #ShankersinhVaghela #GujaratNews #Congress #GujaratiNews

## Stats

- **Views:** 1,610
- **Likes:** 50
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, gujaratinews, congress, gujaratpolitics, shankersinhvaghela

---
Copyright (c) Gondola