# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DeMPdznCHc8
- **Gondola URL:** https://gondola.cc/posts/71303565-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/abaac4c0f9.jpg
- **Posted:** 2026-10-07T11:22:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું નિધન થયું છે. લાંબા સમયથી બીમાર વીરજી ઠુમ્મર પોતાના જ ગામમાં સારવાર લઈ રહ્યા હતા. રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ તેમણે સેવા આપી હતી. આજે સાંજે 5 વાગ્યે અમરેલી સ્થિત તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે, જેમાં સૌરાષ્ટ્રના આગેવાનો અને નેતાઓ જોડાશે.

#VirjiThummar #AmreliNews #GujaratNews #CongressLeader #SaurashtraNewsF

## Stats

- **Views:** 0
- **Likes:** 13
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

virjithummar, congressleader, amrelinews, saurashtranewsf, gujaratnews

---
Copyright (c) Gondola