# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeeNtetAOk9
- **Gondola URL:** https://gondola.cc/posts/71602454-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ff07e84f82.jpg
- **Posted:** 2026-10-14T10:54:00.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ચેઇન સ્નેચિંગના ગુનામાં LCB ઝોન-2ની મોટી કાર્યવાહી! ચાંદખેડા વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટિઝનની સોનાની ચેઇન ઝૂંટવી લેવાના કેસમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગુનાખોરી સામે પોલીસની કાર્યવાહીથી ચેઇન સ્નેચિંગ કરતા તત્ત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

#AhmedabadNews #ChainSnatching #LCBZone2 #GujaratPolice #CrimeNews

## Stats

- **Views:** 2,388
- **Likes:** 25
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

ahmedabadnews, crimenews, chainsnatching, gujaratpolice, lcbzone2

---
Copyright (c) Gondola