# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeeMO7WDGpz
- **Gondola URL:** https://gondola.cc/posts/71602459-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e92d74d5f3.jpg
- **Posted:** 2026-10-14T10:41:03.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નવરાત્રિ દરમિયાન નશાકારક પદાર્થોના સેવનને રોકવા અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. પકવાન ચાર રસ્તા ખાતે ઓરલ ફ્લુઇડ ટેસ્ટ કિટથી શંકાસ્પદ લોકોના લાળના નમૂના લઈને તપાસ કરવામાં આવી હતી. અફીણ, ગાંજો, MD ડ્રગ્સ, ચરસ, હેરોઈન અને કોકેઈન જેવા નશાકારક પદાર્થોના સેવન અંગે ચકાસણી હાથ ધરાઈ છે.

#અમદાવાદ #નવરાત્રિ2026 #SOGCrimeBranch #DrugChecking #GujaratPolice #AhmedabadNews #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 28,135
- **Likes:** 751
- **Shares:** 0
- **Comments:** 7

## Tags

sogcrimebranch, gujaratnews, ahmedabadnews, drugchecking, અમદાવાદ, samachardiary24x7, નવરાત્રિ2026, gujaratpolice

---
Copyright (c) Gondola