# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeeJPX1gXP5
- **Gondola URL:** https://gondola.cc/posts/71602460-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/542dcaab9f.jpg
- **Posted:** 2026-10-14T10:14:59.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નવરાત્રીમાં યુવતીઓનો ઉત્સાહ, ગરબાના રંગે રંગાયું ગુજરાત! 💃✨

પરંપરાગત ચણિયાચોળી, અવનવા સ્ટાઇલિશ લુક અને ગરબાના તાલે ઝૂમતી યુવતીઓનો ઉત્સાહ નવરાત્રીના માહોલને વધુ રંગીન બનાવી રહ્યો છે. માતાજીની ભક્તિ અને ગરબાના આનંદ સાથે યુવતીઓ માણી રહી છે નવરાત્રીનો અનોખો ઉત્સવ! ❤️🪔

#Navratri2026 #YuvatioNoUtsah #GujaratiGarba #NavratriVibes #GarbaNight

## Stats

- **Views:** 1,238
- **Likes:** 26
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

garbanight, yuvationoutsah, navratri2026, navratrivibes, gujaratigarba

---
Copyright (c) Gondola