# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DeeCq0iEz7d
- **Gondola URL:** https://gondola.cc/posts/71602462-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/99bbaa9ef9.jpg
- **Posted:** 2026-10-14T09:17:31.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

આસો નવરાત્રિના ચોથા નોરતે શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાનાં દર્શન માટે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર તરફ જતા માર્ગો પર ભક્તોની અવરજવર જોવા મળી હતી. સમગ્ર પાવાગઢ જય મહાકાળીના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

#પાવાગઢ #મહાકાળી #Pavagadh #Panchmahal #Navratri2026 #આસોનવરાત્રી #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 109
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

આસોનવરાત્રી, gujaratnews, પાવાગઢ, samachardiary24x7, navratri2026, pavagadh, મહાકાળી, panchmahal

---
Copyright (c) Gondola