# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DeeBdtSDZXQ
- **Gondola URL:** https://gondola.cc/posts/71602463-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ea3722f753.jpg
- **Posted:** 2026-10-14T09:07:03.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

બનાસકાંઠા અંબાજી મંદિરમાં ચોથા નોરતે ભક્તોનું ઘોડાપૂર! 

આસો નવરાત્રિના ચોથા નોરતે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ફૂલોથી શણગારાયેલા મંદિર પરિસરમાં માતાજીના જયઘોષથી ભક્તિમય માહોલ છવાયો હતો.

#અંબાજી #AmbajiTemple #બનાસકાંઠા #Navratri2026 #આસોનવરાત્રી #માતાજી #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 36
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

આસોનવરાત્રી, gujaratnews, samachardiary24x7, અંબાજી, navratri2026, માતાજી, બનાસકાંઠા, ambajitemple

---
Copyright (c) Gondola