# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Deds-llFWrZ
- **Gondola URL:** https://gondola.cc/posts/71602464-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/69760b5568.jpg
- **Posted:** 2026-10-14T06:07:55.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ઉંમરને ભૂલીને ગરબાના રંગે રંગાયું વૃદ્ધ દંપતી! ❤️💃

મુંબઈમાં વૃદ્ધ દંપતીએ દાંડિયા-રાસના તાલે એવો ઉત્સાહ બતાવ્યો કે યુવાનો પણ જોતા રહી ગયા! ઉંમર માત્ર એક આંકડો છે, એ સાબિત કરતા આ દંપતીનો ગરબા પ્રત્યેનો પ્રેમ અને જિંદગી જીવવાની સ્ટાઇલ લોકોનાં દિલ જીતી રહી છે. 🥰✨

#Mumbai #Garba #DandiyaRaas #ViralVideo #CoupleGoals #Navratri2026 #ઉંમરમાત્રઆંકડો #ગરબા #દાંડિયારાસ #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 41
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

dandiyaraas, viralvideo, samachardiary24x7, navratri2026, garba, ઉંમરમાત્રઆંકડો, mumbai, દાંડિયારાસ, ગરબા, couplegoals

---
Copyright (c) Gondola