# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DebfucAjRjZ
- **Gondola URL:** https://gondola.cc/posts/71602473-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4744e5cbd7.jpg
- **Posted:** 2026-10-13T09:33:43.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ગુજરાતી ગરબાની ધૂમ! 🇮🇳

વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિનો રંગ જામ્યો! ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ભારતીય સમુદાયના સભ્યોએ પરંપરાગત ગરબાના તાલે ઝૂમીને સૌનું ધ્યાન ખેંચ્યું. રંગબેરંગી પરિધાન, ઉત્સાહભર્યા તાલ અને ગુજરાતી સંસ્કૃતિની ઝલકથી ટાઇમ્સ સ્ક્વેર બની ગયું ગરબામય! 

#NewYork #TimesSquare #GujaratiGarba #GarbaGlobal #GujaratiCulture #IndianCulture #Navratri2026 #ગુજરાતીગરબા #ગુજરાતીગૌરવ #SamacharDiary24x7

## Stats

- **Views:** 5,052
- **Likes:** 64
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

ગુજરાતીગરબા, samachardiary24x7, ગુજરાતીગૌરવ, indianculture, garbaglobal, navratri2026, gujaratigarba, gujaraticulture, timessquare, newyork

---
Copyright (c) Gondola