# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Debcm32FZko
- **Gondola URL:** https://gondola.cc/posts/71602479-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/52e0d8d636.jpg
- **Posted:** 2026-10-13T09:06:37.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

તેલંગાણામાં ATM લૂંટની ચોંકાવનારી ઘટના! એમ્બ્યુલન્સમાં આવ્યા લૂંટારુઓ! 🚨

તેલંગાણાના કામારેડ્ડી જિલ્લાના ગાંધારી વિસ્તારમાં મોડી રાત્રે SBI ATMને નિશાન બનાવવામાં આવ્યું હતું. માસ્ક અને નાઈટી પહેરીને આવેલા લૂંટારુઓ એમ્બ્યુલન્સમાં પહોંચ્યા અને કટરથી ATM મશીન કાપીને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાની માહિતી સામે આવી છે. હવે પોલીસ તપાસમાં આરોપીઓ સુધી પહોંચવા માટે CCTV ફૂટેજ મહત્ત્વપૂર્ણ બની શકે છે.

#Telangana #Kamareddy #ATMRobbery #SBIBank #CCTVFootage #CrimeNews #BreakingNews #ATMલૂંટ #તેલંગાણા #SamacharDiary24x7

## Stats

- **Views:** 1,792
- **Likes:** 12
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

તેલંગાણા, atmrobbery, crimenews, kamareddy, samachardiary24x7, telangana, sbibank, atmલૂંટ, cctvfootage, breakingnews

---
Copyright (c) Gondola