# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DebZ6kmiZjC
- **Gondola URL:** https://gondola.cc/posts/71602485-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e80b189878.jpg
- **Posted:** 2026-10-13T08:43:01.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત! SUV રેલિંગ સાથે અથડાઈ, વીડિયો વાયરલ!

રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પિપેરડા નજીક SUV ચાલકે કાબૂ ગુમાવતાં કાર રેલિંગ સાથે અથડાઈ હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતમાં કેટલું નુકસાન થયું અને કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની વિગતોની પુષ્ટિ થવાની બાકી છે.

#Rajasthan #Rajsamand #RoadAccident #ViralVideo #BreakingNews #RajasthanNews #રાજસ્થાન #અકસ્મત #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 55
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

રાજસ્થાન, viralvideo, samachardiary24x7, rajasthan, roadaccident, rajasthannews, અકસ્મત, rajsamand, breakingnews

---
Copyright (c) Gondola