# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DebYdhyCNG1
- **Gondola URL:** https://gondola.cc/posts/71602489-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/12af40d2fb.jpg
- **Posted:** 2026-10-13T08:30:21.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અંબાજીમાં ત્રીજા નોરતે માઈભક્તોનો મહેરામણ! 🙏🚩

આસો નવરાત્રિના ત્રીજા દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા, જ્યારે શક્તિદ્વાર સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી. રંગબેરંગી ફૂલોથી શણગારાયેલા મંદિરના દિવ્ય વાતાવરણમાં ભક્તો મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. 🌺✨

જય અંબે! 🙏

#અંબાજી #Ambaji #MaaAmba #નવરાત્રી2026 #ત્રીજુંનોરતું #શક્તિપીઠ #જયઅંબે #GujaratNews #AmbajiTemple #SamacharDiary24x7

## Stats

- **Views:** 745
- **Likes:** 14
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, જયઅંબે, ambaji, ત્રીજુંનોરતું, samachardiary24x7, અંબાજી, maaamba, ambajitemple, નવરાત્રી2026, શક્તિપીઠ

---
Copyright (c) Gondola