# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DebWNDkAtI8
- **Gondola URL:** https://gondola.cc/posts/71602499-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/601fa18595.jpg
- **Posted:** 2026-10-13T08:10:32.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નિકોલમાં પહેલીવાર યોજાયો મંડળી ગરબાનો ભવ્ય ઉત્સવ! 💃🎉

અમદાવાદના નિકોલમાં પહેલીવાર મંડળી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જ્યાં ખેલૈયાઓએ પરંપરાગત ગરબાના તાલે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી. આકર્ષક ડેકોરેશન, ભક્તિમય માહોલ અને ખેલૈયાઓના ઉત્સાહે ઉત્સવને બનાવ્યો યાદગાર! 🙏✨

#નિકોલ #અમદાવાદ #મંડળીઅગરબા #Navratri2026 #GarbaMahotsav #TraditionalGarba #GujaratiCulture #AhmedabadNews #નવરાત્રી #ગરબા #SamacharDiary24x7

## Stats

- **Views:** 7,598
- **Likes:** 160
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

traditionalgarba, ahmedabadnews, નવરાત્રી, મંડળીઅગરબા, અમદાવાદ, samachardiary24x7, નિકોલ, garbamahotsav, navratri2026, gujaraticulture, ગરબા

---
Copyright (c) Gondola