# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DebVPeJDZui
- **Gondola URL:** https://gondola.cc/posts/71602500-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/93d14c7f3b.jpg
- **Posted:** 2026-10-13T08:02:16.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ નિકોલમાં મંડળી ગરબાનું આકર્ષક ડેકોરેશન બન્યું ચર્ચાનું કેન્દ્ર! ✨💃

નિકોલમાં પહેલીવાર યોજાયેલા મંડળી ગરબા મહોત્સવમાં સુંદર સજાવટ અને પરંપરાગત માહોલે સૌનું ધ્યાન ખેંચ્યું. રંગબેરંગી ડેકોરેશન, માતાજીની ભક્તિ અને ખેલૈયાઓના ઉત્સાહે ગરબા ઉત્સવને બનાવ્યો ખાસ! 🙏🎉

#અમદાવાદ #નિકોલ #મંડળીઅગરબા #Navratri2026 #GarbaDecoration #GarbaMahotsav #GujaratiCulture #AhmedabadNews #નવરાત્રી #ગરબા #SamacharDiary24x7

## Stats

- **Views:** 1,357
- **Likes:** 25
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

garbadecoration, ahmedabadnews, નવરાત્રી, મંડળીઅગરબા, અમદાવાદ, samachardiary24x7, નિકોલ, garbamahotsav, navratri2026, gujaraticulture, ગરબા

---
Copyright (c) Gondola