# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DebVEldlHXg
- **Gondola URL:** https://gondola.cc/posts/71602501-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ff721b4949.jpg
- **Posted:** 2026-10-13T08:00:32.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદના નિકોલમાં ટ્રેન્ડ નહીં, સંસ્કૃતિના રંગે રમાય છે ગરબા! 💃🙏

આધુનિક ટ્રેન્ડથી અલગ, નિકોલમાં પરંપરાગત મંડળી ગરબાની રમઝટ જોવા મળી રહી છે. માતાજીની ભક્તિ, પરંપરાગત ગરબાનાં તાલ અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમ સાથે ખેલૈયાઓ માણી રહ્યા છે નવરાત્રીનો અનોખો આનંદ! અહીં ગરબા માત્ર મનોરંજન નહીં, પણ સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો ઉત્સવ છે. ✨

#નિકોલ #અમદાવાદ #પરંપરાગતગરબા #મંડળીઅગરબા #Navratri2026 #TraditionalGarba #GujaratiCulture #GarbaVibes #AhmedabadNews #નવરાત્રી #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 97
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

garbavibes, પરંપરાગતગરબા, ahmedabadnews, નવરાત્રી, મંડળીઅગરબા, અમદાવાદ, samachardiary24x7, નિકોલ, navratri2026, gujaraticulture, traditionalgarba

---
Copyright (c) Gondola