# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DebU8q5ATyj
- **Gondola URL:** https://gondola.cc/posts/71602502-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4d48299a6b.jpg
- **Posted:** 2026-10-13T07:59:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ નિકોલમાં ગ્રુપ સાથે ગરબાનો અનોખો આનંદ! 💃❤️

મિત્રો અને પરિવાર સાથે ગરબાના તાલે ઝૂમ્યા ખેલૈયાઓ! નિકોલમાં મંડળી ગરબાના આયોજનમાં ગ્રુપ સાથે ગરબા રમવાનો ઉત્સાહ, પરંપરાગત સંસ્કૃતિ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો. સાથે ગરબા, સાથે આનંદ અને નવરાત્રીની યાદગાર પળો! 🙏✨

#અમદાવાદ #નિકોલ #ગ્રુપગરબા #મંડળીઅગરબા #Navratri2026 #GarbaVibes #GujaratiCulture #TraditionalGarba #AhmedabadNews #નવરાત્રી #SamacharDiary24x7

## Stats

- **Views:** 9,206
- **Likes:** 330
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

garbavibes, ahmedabadnews, નવરાત્રી, મંડળીઅગરબા, અમદાવાદ, samachardiary24x7, નિકોલ, navratri2026, ગ્રુપગરબા, gujaraticulture, traditionalgarba

---
Copyright (c) Gondola