# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DebNKkKD6wy
- **Gondola URL:** https://gondola.cc/posts/71602504-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7ec29f3f37.jpg
- **Posted:** 2026-10-13T06:51:30.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગરબા આયોજકો માટે પોલીસની સ્પષ્ટ ચેતવણી! NOC વગર ગરબાનું આયોજન નહીં!

નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરતા આયોજકોએ પોલીસની જરૂરી મંજૂરી અને NOC મેળવવી ફરજિયાત છે. સુરક્ષાના નિયમોનું પાલન નહીં કરનાર આયોજકો સામે કાર્યવાહી થઈ શકે છે. ત્યારે ગરબા આયોજકો માટે પોલીસનો આ સંદેશ ખાસ ધ્યાનમાં રાખવો જરૂરી છે.

📌 ગરબાનું આયોજન કરતાં પહેલાં જરૂરી મંજૂરી મેળવો અને સુરક્ષાના નિયમોનું પાલન કરો.

#Navratri2026 #Garba #GarbaOrganizers #PoliceGuidelines #NOC #GujaratPolice #GujaratNews #AhmedabadNews #નવરાત્રી #ગરબા #ગુજરાતપોલીસ #SamacharDiary24x7

## Stats

- **Views:** 1,690
- **Likes:** 28
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, ahmedabadnews, નવરાત્રી, samachardiary24x7, navratri2026, garba, ગરબા, noc, policeguidelines, gujaratpolice, ગુજરાતપોલીસ, garbaorganizers

---
Copyright (c) Gondola