# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeZWwi6GXLw
- **Gondola URL:** https://gondola.cc/posts/71602507-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/042ccd6850.jpg
- **Posted:** 2026-10-12T13:37:04.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ખૂણે ખૂણેથી માત્ર અમદાવાદની નવરાત્રી માણવા આવ્યા રસિયાઓ!

અમદાવાદની નવરાત્રીનો ક્રેઝ જ કંઈક અલગ છે! 🎶❤️ ગુજરાતના ખૂણે ખૂણેથી ગરબાપ્રેમીઓ ઉમટી પડ્યા છે અમદાવાદમાં, જ્યાં ટ્રેન્ડી ગીતો, ધમાકેદાર મ્યુઝિક અને ગરબાની રંગત સાથે ખેલૈયાઓ નવરાત્રીનો જલસો માણી રહ્યા છે. 😍✨

નવરાત્રીનો અસલી રંગ તો અમદાવાદમાં જ! 🚩

વધુ નવરાત્રી અપડેટ્સ માટે ફોલો કરો 👉 @samachardiary24x7

#અમદાવાદનીનવરાત્રી #અમદાવાદગરબા #ગરબારસિયા #નવરાત્રી2026 #SamacharDiary24x7

## Stats

- **Views:** 14,353
- **Likes:** 309
- **Shares:** 0
- **Comments:** 4

## Tags

અમદાવાદનીનવરાત્રી, samachardiary24x7, અમદાવાદગરબા, નવરાત્રી2026, ગરબારસિયા

---
Copyright (c) Gondola