# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeZUOP_ih8Y
- **Gondola URL:** https://gondola.cc/posts/71602510-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8139995de0.jpg
- **Posted:** 2026-10-12T13:14:55.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ટ્રેન્ડી ગીતો, યુવાનોનો અંદાજ અને ગરબાની ધમાલ! 💃🔥

માવલડી ગરબા મહોત્સવમાં ટ્રેન્ડી ગીતોના તાલે ઝૂમતી આજની યુવા પેઢીનો અંદાજ જ કંઈક અલગ છે! 😎✨ મનપસંદ ગીતો, સ્ટાઇલિશ ગરબા મૂવ્સ અને મિત્રો સાથેની મસ્તી… નવરાત્રીમાં યુવાનોનો ઉત્સાહ અને સંગીતનો જાદુ છવાઈ રહ્યો છે! 🎶❤️

વધુ નવરાત્રી અપડેટ્સ માટે ફોલો કરો 👉 @samachardiary24x7

#માવલડીગરબા #નવરાત્રી2026 #યુવાપેઢી #ગરબારીલ્સ #SamacharDiary24x7

## Stats

- **Views:** 6,855
- **Likes:** 125
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ગરબારીલ્સ, samachardiary24x7, યુવાપેઢી, માવલડીગરબા, નવરાત્રી2026

---
Copyright (c) Gondola