# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeZQWb5DAHG
- **Gondola URL:** https://gondola.cc/posts/71602516-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/07dbf04d48.jpg
- **Posted:** 2026-10-12T12:40:47.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

માવલડી ગરબા મહોત્સવમાં સેલ્ફી પોઇન્ટ બન્યું આકર્ષણનું કેન્દ્ર!

નવરાત્રીના રંગ, રોશની અને ગરબાના ઉત્સાહ વચ્ચે માવલડી ગરબા મહોત્સવમાં તૈયાર કરાયેલું આકર્ષક સેલ્ફી પોઇન્ટ ખેલૈયાઓ અને મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ બની રહ્યું છે. લોકો અહીં સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લઈને નવરાત્રીની યાદોને ખાસ બનાવી રહ્યા છે. 💃📱

વધુ ગરબા અપડેટ્સ માટે Follow કરો 👉 @samachardiary24x7

#MavladiGarba #MavladiGarbaMahotsav #SelfiePoint #Navratri2026 #GarbaMahotsav

## Stats

- **Views:** 1,545
- **Likes:** 21
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

selfiepoint, mavladigarba, garbamahotsav, navratri2026, mavladigarbamahotsav

---
Copyright (c) Gondola