# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeZHaQ4EUiI
- **Gondola URL:** https://gondola.cc/posts/71602519-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/310282a0ca.jpg
- **Posted:** 2026-10-12T11:22:47.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વડોદરામાં ₹8.28 કરોડના સોનાના દાગીના ગાયબ! વેપારી સાથે ચોંકાવનારી ઘટના!

વાઘોડિયા રોડ પર આવેલી અંબિકા જ્વેલર્સમાં મુંબઈના વેપારીના 5.5 કિલોથી વધુ સોનાના દાગીના ભરેલી બે બેગ ગાયબ થતાં ચકચાર મચી છે. ગાયબ થયેલા દાગીનાની કિંમત ₹8,28,37,680 હોવાનું જણાવાયું છે. આ મામલે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતાં બાપોદ પોલીસે તપાસ શરૂ કરી છે. હવે સવાલ એ છે કે કરોડોની કિંમતના દાગીના ક્યાં ગયા અને આ ઘટનામાં કોની સંડોવણી છે?

#વડોદરા #VadodaraNews #GoldJewellery #CrimeNews #GujaratNews #BreakingNews #BapodPolice #SamacharDiary24x7

## Stats

- **Views:** 3,385
- **Likes:** 74
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

goldjewellery, breakingnews, વડોદરા, vadodaranews, gujaratnews, crimenews, bapodpolice, samachardiary24x7

---
Copyright (c) Gondola