# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeZHMg_iLsO
- **Gondola URL:** https://gondola.cc/posts/71602521-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b3fa8ec2be.jpg
- **Posted:** 2026-10-12T11:21:05.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમરેલીમાં લાયન શોનો વાયરલ વીડિયો! સરકારી ગાડીમાં સિંહ દર્શન કરાવ્યાનો આક્ષેપ, વન વિભાગ સામે સવાલોનો મારો!

અમરેલીના આંબરડી સફારી પાર્કમાંથી વાયરલ થયેલા વીડિયોને લઈને વિવાદ ઊભો થયો છે. દાવો છે કે વન વિભાગના કર્મચારી દ્વારા સરકારી ટાટા સુમોનો ઉપયોગ કરીને લોકોને કથિત રીતે ખાનગી સિંહ દર્શન કરાવવામાં આવ્યાં હતાં. જોકે, આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અને સમગ્ર ઘટનાની તપાસ અંગેની વિગતો સામે આવવી બાકી છે.

હવે સવાલ એ છે કે આ કથિત લાયન શો કોની મંજૂરીથી યોજાયો? સરકારી વાહનનો ઉપયોગ કયા હેતુ માટે થયો? અને વન વિભાગ આ મામલે શું કાર્યવાહી કરશે?

#Amreli #AmbardiSafariPark #LionShow #GujaratNews #ForestDepartment #WildlifeConservation #ViralVideo #BreakingNews #અમરેલી #SamacharDiary24x7

## Stats

- **Views:** 1,805
- **Likes:** 24
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

viralvideo, samachardiary24x7, અમરેલી, wildlifeconservation, forestdepartment, amreli, ambardisafaripark, lionshow, breakingnews, gujaratnews

---
Copyright (c) Gondola