# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeZF8JNlVkA
- **Gondola URL:** https://gondola.cc/posts/71602522-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/252b101849.jpg
- **Posted:** 2026-10-12T11:09:55.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મોટો પર્દાફાશ! 6 હત્યાના કેસમાં વર્ષોથી ફરાર આરોપી ઝડપાયો!

મધ્યપ્રદેશના ચકચારી લેપા હત્યાકાંડમાં ₹30 હજારનું ઇનામ ધરાવતા આરોપી રામુસિંહ તોમરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2023માં જમીન વિવાદ અને જૂની અદાવતને લઈને થયેલા ગોળીબારમાં એક જ પરિવારના 6 સભ્યોનાં મોત થયાં હતાં. હત્યાકાંડ બાદ આરોપી અલગ-અલગ રાજ્યોમાં ઓળખ છુપાવીને રહેતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

#AhmedabadCrimeBranch #લેપાહત્યાકાંડ #AhmedabadNews #Gurugram #MadhyaPradesh #CrimeNews #BreakingNews #GujaratPolice #SamacharDiary24x7

## Stats

- **Views:** 4,583
- **Likes:** 92
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, samachardiary24x7, gurugram, લેપાહત્યાકાંડ, gujaratpolice, ahmedabadcrimebranch, madhyapradesh, breakingnews, ahmedabadnews

---
Copyright (c) Gondola