# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeY47Fkn4Fi
- **Gondola URL:** https://gondola.cc/posts/71602529-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f2e62c0bae.jpg
- **Posted:** 2026-10-12T09:16:21.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નવરાત્રીના પ્રથમ દિવસે યુવાનોમાં કેટલો છે ઉત્સાહ? જુઓ આ ખાસ ઝલક! 

માતાજીની ભક્તિ, ઢોલના તાલ અને ગરબાની રમઝટ સાથે પ્રથમ દિવસથી જ ખેલૈયાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો! રંગબેરંગી પરિધાન અને યુવાનોના જોશે ગરબા મેદાનમાં જમાવ્યો રંગ. જુઓ નવરાત્રીના પ્રથમ દિવસની આ ખાસ ઝલક! 

#Navratri2026 #Garba #GujaratiGarba #NavratriVibes #GarbaNight #નવરાત્રી #ગરબા #યુવાનોનો ઉત્સાહ #ગુજરાત #SamacharDiary24x7

## Stats

- **Views:** 2,588
- **Likes:** 71
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

નવરાત્રી, samachardiary24x7, navratri2026, garba, navratrivibes, gujaratigarba, યુવાનોનો, ગરબા, ગુજરાત, garbanight

---
Copyright (c) Gondola