# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeY4tGLDUG0
- **Gondola URL:** https://gondola.cc/posts/71602530-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8d8b7efc62.jpg
- **Posted:** 2026-10-12T09:14:17.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સિંગરના તાલે ગરબાની ધૂમ, પહેલા જ દિવસે માહોલ બન્યો શાનદાર! 

નવરાત્રીના પ્રથમ દિવસે જ સિંગરના સૂર અને ઢોલના તાલે ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા! રંગબેરંગી પરિધાન, જોરદાર એનર્જી અને ગરબાની રમઝટે સમગ્ર માહોલને બનાવી દીધો યાદગાર. માતાજીની ભક્તિ સાથે નવરાત્રીનો રંગ જામ્યો! 

#Navratri2026 #GarbaNight #LiveSinger #GujaratiGarba #NavratriVibes #GarbaLovers #નવરાત્રી #ગરબા #ગુજરાત #SamacharDiary24x7

## Stats

- **Views:** 2,564
- **Likes:** 59
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

garbanight, નવરાત્રી, samachardiary24x7, livesinger, navratri2026, navratrivibes, gujaratigarba, ગરબા, ગુજરાત, garbalovers

---
Copyright (c) Gondola